100+ Navy / Defence GK Questions in Gujarati (MCQ)

100 GK Questions in Gujarati with answers: આ લેખમાં અમે તમને 100+ મહત્વપૂર્ણ GK Questions (MCQ) with 4 Options + Correct Answer આપી રહ્યા છીએ, જે ખાસ કરીને Navy, CRPF, Army, Police Bharti 2026 માટે ઉપયોગી છે. જેવી પરીક્ષાઓ માટે General Knowledge ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે. ખાસ કરીને Navy GK Questions in Gujarati, Defence GK MCQ, 100 GK Questions with Answers જેવી તૈયારી વિદ્યાર્થીઓને selection માં મદદ કરે છે.

Q9. વિશ્વનો સૌથી મોટો મહાસાગર કયો છે?
❌ એટલાન્ટિક
✔ પેસિફિક
❌ ઇન્ડિયન
❌ આર્કટિક
Q10. પ્રથમ પ્રધાનમંત્રી કોણ?
✔ જવાહરલાલ નેહરુ
❌ મોદી
❌ પટેલ
❌ રાજીવ
Q11. ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે?
✔ વંદે માતરમ
❌ જન ગણ મન
❌ સાબરમતી
❌ ભારત માતા
Q12. Indian Navy Day ક્યારે ઉજવાય છે?
❌ 15 Aug
❌ 26 Jan
✔ 4 Dec
❌ 2 Oct
Q13. CRPF નું Full Form શું છે?
✔ Central Reserve Police Force
❌ Civil Police Force
❌ Railway Police
❌ Command Police
Q14. ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે?
✔ કચ્છ
❌ અમદાવાદ
❌ સુરત
❌ રાજકોટ
Q15. ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?
✔ રાજસ્થાન
❌ ગુજરાત
❌ મહારાષ્ટ્ર
❌ મધ્યપ્રદેશ
Q16. વિશ્વનો સૌથી મોટો દેશ કયો છે?
✔ રશિયા
❌ USA
❌ ચીન
❌ ભારત
Q17. ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી કોણ?
✔ ઇંદિરા ગાંધી
❌ સોનિયા ગાંધી
❌ મુર્મુ
❌ પ્રતિભા પાટીલ
Q18. ભારતનું ચલણ શું છે?
✔ રૂપિયા
❌ ડોલર
❌ યેન
❌ યુરો
Q19. ભારતનું બંધારણ ક્યારે લાગુ થયું?
❌ 1947
✔ 1950
❌ 1952
❌ 1945
Q20. ભારતના પિતા કોણ?
✔ મહાત્મા ગાંધી
❌ નેહરુ
❌ પટેલ
❌ અંબેડકર
Q21. ગુજરાતનો પ્રખ્યાત તહેવાર કયો?
✔ નવરાત્રી
❌ દિવાળી
❌ હોળી
❌ ઇદ
Q22. ભારતની સૌથી લાંબી નદી કઈ?
✔ ગંગા
❌ યમુના
❌ નર્મદા
❌ તાપી
Q23. ભારતનો પ્રથમ રાષ્ટ્રપતિ કોણ?
✔ રાજેન્દ્ર પ્રસાદ
❌ નેહરુ
❌ ગાંધી
❌ પટેલ
Q24. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
✔ મોર
❌ કબૂતર
❌ ગરુડ
❌ ચકલી
Q25. ભારતનું રાષ્ટ્રીય ગીત કોણે લખ્યું?
✔ બંકિમચંદ્ર ચટર્જી
❌ ટાગોર
❌ ગાંધી
❌ નેહરુ
Q26. વિશ્વનો સૌથી ઊંચો પર્વત કયો છે?
✔ એવરેસ્ટ
❌ કાંચનજંઘા
❌ નંદાદેવી
❌ અન્નપૂર્ણા
Q27. ભારતનો પ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ?
✔ રવિન્દ્રનાથ ટાગોર
❌ સીવી રામન
❌ અંબેડકર
❌ ગાંધી
Q28. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવાય છે?
✔ 5 જૂન
❌ 1 જૂન
❌ 10 જૂન
❌ 15 જૂન

આ પોસ્ટમાં 100+ Navy / Defence GK Questions in Gujarati (MCQ) તૈયાર કરવામાં આવ્યા છે, જે ખાસ કરીને Indian Navy, Army, Air Force, Police, Talati, SSC, Railway જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અહીં આપેલ પ્રશ્નો સામાન્ય જ્ઞાન (General Knowledge), કરંટ અફેર્સ, રાષ્ટ્રીય પ્રતિકો, ઇતિહાસ, ભૂગોળ અને ડિફેન્સ સંબંધિત મહત્વપૂર્ણ વિષયો પર આધારિત છે.

દરેક પ્રશ્નમાં 4 વિકલ્પો આપવામાં આવ્યા છે જેથી ઉમેદવારોને પરીક્ષા જેવી પ્રેક્ટિસ મળે. આ MCQ સેટથી તમે તમારી તૈયારીનું મૂલ્યાંકન સરળતાથી કરી શકો છો અને કમજોરીના વિષયો પર વધુ ધ્યાન આપી શકો છો. ખાસ કરીને Navy Bharti 2026, Agniveer Recruitment, Defence Exams માટે આ પ્રશ્નો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જો તમે રોજ 20–30 પ્રશ્નો પ્રેક્ટિસ કરશો તો તમારી તૈયારીમાં ઝડપથી સુધારો જોવા મળશે. આ લેખનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને સરળ ભાષામાં, Gujarati માં, high-quality અને exam-oriented GK ઉપલબ્ધ કરાવવાનો છે.

Leave a Comment