GSSSB Recruitment 2026 – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં વર્ક આસિસ્ટન્ટ અને ડ્રાફ્ટસમેનની 388 જગ્યાઓ માટે ભરતી જાહેર

GSSSB Recruitment 2026: ગુજરાતમાં સરકારી નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે સારો અવસર આવી ગયો છે. GSSSB Recruitment 2026 અંતર્ગત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ડ્રાફ્ટસમેન પદ માટે કુલ 388 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ છે. સરકારના વિવિધ વિભાગોમાં … Continue reading GSSSB Recruitment 2026 – ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં વર્ક આસિસ્ટન્ટ અને ડ્રાફ્ટસમેનની 388 જગ્યાઓ માટે ભરતી જાહેર