Federal Bank Recruitment 2026 – ગુજરાતમાં Associate Officer (Sales) પોસ્ટ માટે ભરતી, ઓનલાઈન અરજી શરૂ
Federal Bank Recruitment 2026: ભારતમાં બેંકિંગ ક્ષેત્રમાં નોકરી મેળવવાની ઈચ્છા રાખતા યુવાનો માટે એક સારો મોકો આવ્યો છે. Federal Bank Recruitment 2026 અંતર્ગત Associate Officer (Sales) પોસ્ટ માટે નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં ખાસ કરીને ગુજરાત સહિત ભારતના અનેક રાજ્યોના ઉમેદવારો અરજી કરી શકે છે. જો તમે બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી ઇચ્છો … Read more