માનવ કલ્યાણ યોજના 2026 હેઠળ મળશે ₹48,000 સુધીની સીધી મદદ | Manav Kalyan Yojana Gujarat

Manav Kalyan Yojana Gujarat

Manav Kalyan Yojana Gujarat: ગુજરાત રાજ્યમાં આર્થિક રીતે નબળા વર્ગના કારીગરો અને નાના વ્યવસાયકારોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના 2026 અમલમાં મૂકવામાં આવી છે. ઘણા લોકો પાસે હુન્નર અને કામ કરવાની ઇચ્છા હોવા છતાં જરૂરી સાધન-સામગ્રીના અભાવે તેઓ પોતાનો વ્યવસાય શરૂ કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં આ યોજના એક મોટી … Read more