Rozgaar Bharti Melo Gujarat 2026 – ધોરણ 09 પાસથી લઈ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી માટે સુવર્ણ તક

Rozgaar Bharti Melo Gujarat 2026

ગુજરાતના યુવાનો માટે ખુશખબર! Rozgaar Bharti Melo Gujarat 2026 દ્વારા રાજ્યભરમાં રોજગાર મેળા યોજાશે, જેમાં ધોરણ-09 પાસથી લઈને પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો સુધી માટે વિવિધ કંપનીઓમાં નોકરીની તક મળશે. આ રોજગાર મેળા સરકાર અને ખાનગી કંપનીઓની ભાગીદારીથી આયોજિત થાય છે, જેથી યુવાનોને સીધી ઇન્ટરવ્યૂ દ્વારા નોકરી મેળવવાનો અવસર મળે. આ મેળામાં ઉત્પાદન, IT, બેંકિંગ, માર્કેટિંગ, સિક્યોરિટી, … Read more