BSNL Recruitment 2026: Senior Executive Trainee (SET) ભરતી – 120 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

BSNL SET ભરતી 2026

BSNL Recruitment 2026: ભારતમાં સરકારી ટેલિકોમ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનો વિચાર હોય તો આ તમારા માટે સારો મોકો છે. Bharat Sanchar Nigam Limited (BSNL) દ્વારા Senior Executive Trainee (SET) ભરતી 2026 માટે સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 120 જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. ઇજનેરી અને … Read more