ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત 2026 | Free Ship Card For Gujarat – સંપૂર્ણ માહિતી
Free Ship Card Gujarat: ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણમાં આર્થિક સહાય આપવા માટે ફ્રી શીપ કાર્ડ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ પાત્ર વિદ્યાર્થીઓને કોલેજ ફી માફીનો લાભ આપવામાં આવે છે, જેથી તેઓ આર્થિક મુશ્કેલી વગર અભ્યાસ ચાલુ રાખી શકે. ઘણા વિદ્યાર્થીઓ એડમિશન તો … Read more