Exim Bank Recruitment 2026 | Export-Import Bank of India ભરતી 2026 – MT પોસ્ટ સંપૂર્ણ માહિતી
Exim Bank Recruitment 2026: ભારતમાં બેંકિંગ અને આંતરરાષ્ટ્રીય વેપાર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે એક મોટી તક આવી છે. Export-Import Bank of India (Exim Bank) દ્વારા 2026 માટે Management Trainee (MT) ભરતીની સત્તાવાર જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી હેઠળ કુલ 40 Management Trainee (Banking Operations) જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી … Read more